Address: | Vadodara, Gujarat |
વાઘોડિયા રોડ વિસ્તાર માં નિયમિત પૈસા લઇ જાય છે TV માં કક્યારેક સિગ્નલ નોટ found કે you are not authorised to watch channel aave chhe, આવું રોજ વારંવાર થાય છે, ભૂકંપના આગલાદિવસથી લાઈનો બંધ હતી જે ૨૬ મીએ ચાલુ થઇ ૨૭/૫ સાંજે ૮ વાગ્યાથી લાઈન બંધ છે, કેબલ ઓપરેટર ફોન ઉપાડતા જ નથી.૭૬૯૮૮૫૬૬૭૧ ઉપર સતત ફોન કરવા છતાં ફોન ઉપાડતા નથી ૯૭૨૭૭૭૨૪૭૫ પણ કોઈ ઉપાડતું નથી, આ કયા પ્રકારની સેવા છે, ??
GTPL નું નામ બગાડે છે સેવા સુધારો અને આ લોકોને કહો ફોન ઉપાડે Was this information helpful? |
Post your Comment