Gujarat State Road Transport Corporation [Gsrtc] — 4 years old take a ticket for conductor
N
NARESHKUMAR DAHYABHAI BAROT
Sep 8, 2023
Address:
નરેશ બારોટ ગામ શંખેશ્વર જી પાટણ પિન કોડ ૩૮૪૨૪૬
હેલ્લો સર
હું આજે તારીખ ૮/૦૯/૨૦૨૩ ૭:૩૦ કલાકે માં રોજ અમદાવાદ ગીતા મંદિર થી શંખેશ્વર જવા માટે ખંભાત રાધનપુર બસ નીકળેલ ત્યાં મારા ૪ વર્ષ ના બાળક ની ટીકીટ લેવા માં આવેલ મે ટીકીટ લેવા ની ના પડતા બસ ના કન્ડક્ટર દ્વારા અભદ્ર વર્તન અમો સાથે કરેલ તો આ વિશે આપને વિદિત થાય
જાય હિન્દ
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment