Gujarat State Road Transport Corporation [Gsrtc] — Bariya bus driver devkaran na Muvada utarva nathi aavta...
S
Solanki Jitendra
Sep 26, 2022
Address:
દેવકરણના મુવાડા
જય ભારત સાથે જાણવાનું કે દહેગામ ડેપો માંથી 12:30 વાગે બારીયા બસ મુકેલ છે એ બારીયા બસના ડ્રાઇવર અને કંડકટર બંનેનું એવું કહેવું છે કે આ બસ બારીયા ની છે એટલે આ બસ બારીયા પાટિયા જશે દેવકરારણ ના મુવાડા વિદ્યાર્થીઓ ઉતારવા નહી જાય તમારે બારીયા પાટિયા ઉતરી જવું વિદ્યાર્થીઓ ત્યાંથી ચાલતા ચાલતા દેવકારણના મુવાડા ના અને પરા વિસ્તરના વિદ્યાર્થી હોય છે વિદ્યાર્થી કઈ બોલે તો એવું કે બીજી બસો આવે છે પસાર તો એમાં આવવાનું રાખો આ ઘટના જલ્દીથી નિરાકરણ આવે તેવી ડેપો મેનેજર સાહેબશ્રી વિનતી કરું છું
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment