Gujarat State Road Transport Corporation [Gsrtc] — Bas lidha vina jati rahi

Address:Banaskantha, Gujarat, 385001

તા.૩/૧૦/૨૦૧૬ના રોજ અડાલજ (અમદાવાદ) થી પાલનપુર જવા માટે ટિકિટ નં.૦૩૨૧૯૩ તા.૦૩/૧૦/૨૦૧૬ સમય ૧૬:૩૮:૩૯ થી રૂ.૧૯૪.૦૦ બે ટિકિટ લીધેલ.આ બસ ઉંઝા ખાતે આવેલ ત્યારે કંડક્ટર દ્વારા બસ ૧૦ મિનિટ ઉભી રહેશે.જેને પેસાબ-પાણી કરવા હોય તે જઇ શકે છે.આથી અમો બન્ને (પતિ-પત્નિ) ઉંઝા ખાતે એક ખૂણામાં આવેલ પેસાબ ઘર માં જઇ ને લગભગ ૫ (પાંચ) મિનિટ પહેલા પરત આવી ગયેલ ત્યારે અમને જ્યાં ઉતારવામાં આવેલ તે જગ્યાએ (પ્લેટફોર્મ) પર બસ નહોતી. આજુબાજુ તપાસ કરતાં પણ બસ ક્યાંય હતી નહિ.ત્યાર પછી ઉંઝા સ્ટેશન ખાતે કમ્પ્લેઇન કરેલ છે.કમ્પ્લેઇન નં.૦૧૧૩૦ છે.ઉંઝા સ્ટેન્ડ પરના ફરજ પરના કર્મચારી ના જણાવ્યાનુસાર આવી બસની નોંધણી અહિ થયેલ નથી.તેમજ ફરજ પરના અધિકારી ને વિનંતી કરેલ કે અમોને બીજી બસમાં પાલનપુર જવાની વ્યવસ્થા કરી આપો પરંતુ તેઓશ્રીએ કોઇ વ્યવસ્થા કરેલ નહિ અને અમોને અમારી રીતે ત્યાર પછી આવેલ દાહોદ ડીસા બસમાં ટિકિટ નં.૦૩૪૧૪૬ તા.૦૩/૧૦/૨૦૧૬ સમય ૧૮:૪૯:-- થી રૂ. ૮૬.૦૦ બે ટિકિટ દ્વારા પાલનપુર ખાતે આવેલ અને પાલનપુર સ્ટેન્ડ ખાતે પણ કમ્પ્લેઇન કરેલ છે.જ્યાં ફરજ પરના અધિકારી પાસે કમ્પ્લેઇન બુક ઉપલબ્ધ ન હોઇ કોરા કાગળ પર કમ્પ્લેઇન કરેલ છે. સ્ટેન્ડ પરના ફરજ પરના કર્મચારી ના જણાવ્યાનુસાર આવી બસની નોંધણી અહિ પણ થયેલ નથી.ત્યાર બાદ સમયાંતરે ઇંટરનેટ પરથી જુદા જુદા અધિકારીઓના ફોન નંબરો મેળવી આ બાબતે ઘટતુ કરવા વિનંતી કરવામાં આવેલ છે.આમ ઉપરોક્ત હકિકતો ધ્યાને લઇ જવાબદારો સામે યોગ્ય પગલાં લઇ અમને ન્યાય આપવા તેમજ અમારા વધારાના ખર્ચેલ નાણાં (દાહોદ ડીસા બસમાં ટિકિટ નં.૦૩૪૧૪૬ તા.૦૩/૧૦/૨૦૧૬ સમય ૧૮:૪૯:-- થી રૂ. ૮૬.૦૦ બે ટિકિટ) પરત કરવા તેમજ અમોને થયેલ માનસિક તકલીફ અંગે પણ ઘટતુ થવા વિનંતી છે.વધુમાં આ બાબતે એસ.ટી.ની ઓનલાઇન કમ્પ્લેઇન સેવા દ્વારા કમ્પ્લેઇન નં.#293243.તા.૦૪/૧૦/૨૦૧૬થી કમ્પ્લેઇન કરેલ છે.પરંતુ ક્યાંયથી પણ આવી ગંભીર બાબતનુ સંતોષકારક ઉત્તર મળેલ નથી.
નામ:હેમરાજભાઇ દલજીભાઇ વણસોલા
સરનામુ:-૨૧-સુર્યનગર સોસાયટી, આઇ.ટી.આઇ.ની સામે, ડેરી રોડ, પાલનપુર
મો-૯૯૨૫૮૬૭૧૫૮ ઇમેઇલ[protected]@gmail.com
+2 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Nov 09, 2016
Updated by hemrajbhai
મારી તા.૧૪/૧૦/૨૦૧૬ની નીચે મુજબની ફરિયાદ કરેલ હતી.જેનો કોઇ જ નિકાલ થયેલ નથી તેમજ જી.એસ.આર.ટી.સી.નો જવાબ સંતોશકારક નથી.તથા મારા વધારા ના ખર્ચેલ નાણાં પરત કરવા કોઇ જ ખાતરી કે ઘટતુ કરવા કોઇ જ નક્કર જવાબ મળેલ નથી.તો આ વધારા ના ખર્ચેલ નાણાં પરત થાય તેમજ મને ન્યાય મળે તેવુ ઘટતુ થવા વિનંતી છે.
Nov 15, 2016
Updated by hemrajbhai
સાહેબ મને ન્યાય ક્યારે મળશે લગભગ દોઢ માસ થવા આવ્યો
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information