Gujarat State Road Transport Corporation [Gsrtc] — Bus is not regular at last few days
M
Mayank Patel 99
from Ahmedabad, Gujarat
Address:
383325
જય હિન્દ.
આથી જનાવવા નું કે પ્રાંતિજ ડેપો ની બસ(વાત્રકકોલોની -બાયડ-અમદાવાદ) ગણ સમય થી બિલકુલ આવતી જ નથી આ બસ માં સવારે રોજ અપ-ડાઉન કરવા વાર બાયડ, ચોઈલા, અને જીતપુર ના થઇ ને લગભગ ૬૦ જના હોય છે. આ બસ બાયડ થી ૭ :૦૦ વાગ્યે ઉપાડવી જોઈએ પણ ગના સમય થી આ બસ આવતીજ નથી. હોદ્દેદરીયોને (મેનેજર પ્રાંતિજ ડેપો) ફોન કરતા જવાબ મળે છે કે ડ્રાઈવર નથી કે કંડકટર નથી. અને આ બધા જ પેસેન્જર નોકરી કરતા સર્વિસ પાસ ધરાવતા પેસેન્જર છે. જેમના પાસ નો ખર્ચો મહીને લગભગ ૧૫૦૦/- પર માસ થાય છે. અને મેનેજર ના કહેવા પ્રમાણે ડ્રાઈવર કે કંડકટર ની ભરતી કે આયોજન અમારેતો કરવાનું છે નઈ. તો મહેરબાની કરી આવા અવ્યાજ્બી જવાબ ના આપવા વિનંતી સાથે અને આના પર કઈક ખાસ અમલીકરણ આવશે એવી આશા સાથે વિરમું છું.
લી.
તમારો જાગૃત નાગરિક.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment