નલીયા ભાવનગર બસ ઉભી ન રાખી તારીખ ૨૩, ૧, ૨૦૨૩ ના મોથાલારોડ થી ભાવનગર ની બુકીન્ગ હોવા છતા બસ ઉભી ન રાખી અમારે લેડીસ સાથે હતા ને અમે રખડી પડયા અને અમે કંડકટર ને કોલ કરયો તો અમને સરખો જવાબ નો આપયો ને કોલ કટ કરી નાખ્યો કંડકટરે,
કંડકટર ને કોલ કરયો તો તે ખોટું બોલે કે અમે બસ ૧૦ મીનીટ ઉભી રાખી જોકે બસ ઉભી રાખીજ નોતી ત્યાં મોથાલા રોડ પર સીસીટીવી કેમેરા મા સાફ દેખાઈ છે
બસ.નંબર GJ-18-Z-3239 Was this information helpful? |
Post your Comment