Gujarat State Road Transport Corporation [Gsrtc] — Bus Ubhi Rakhva babat

Address:5,Mahalaxmi society , opp bsnl office,surat

સર જીએસઆરટીસી ની સેવાઓ ઘણી સારી છે પરંતુ સુરતથી વાયા કામરેજ જતી બસ માં લોકલ બસ ઘણી ઓછી છે અને તેમાં ઘણી બસ વચ્ચેથી પેસેન્જર લેતી જ નથી પહેલા ગણનારાથી થોડો આગળ બસ ઊભી રાખીને પણ ડ્રાઇવર બસમાં પેસેન્જર લેતા હતા હવે આ સુવિધા બંધ થઈ ગઈ છે જેથી કરીને ઘણા નોકરિયાત વર્ગને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સીટી બસ સેવા તો ઘણી છે પરંતુ તેમાં ઘણી જગ્યા પર બસ ઉભી રહેતી હોય ઓફિસનો સમય સચવાતો નથી જેથી એસટી બસની આ સુવિધા પોદર આર્કેટ પાસે સ્ટેન્ડ અથવા વૈશાલી નું સ્ટેન્ડ ફરીથી ઉપલબ્ધ થાય તો નોકરિયાત વર્ગને ઘણું સારું પડે અને ઘણા ડ્રાઇવરો હાથ ઊંચો કરીએ તો પણ બસ ઊભી રાખતા નથી અને કહે છે કે હવે આ યોજના બંધ થઈ ગઈ છે આમ ઘણી બસ ખાલી જતી હોય છે પણ બસમાં બેસાડતા જ નથી સર માંડવી થી વાયા કીમ થઈને સુરત આવતી બસમાં પણ વધારો થવા વિનંતી સાંજના સમયે 4:30 થી સાંજે 5:30 સુધી ફક્ત બે જ બસ લોકોને આવે છે જેથી ઘણી મુશ્કેલીઓ થાય છે તો મહેરબાની કરી આ બસ સેવાઓ શરૂ કરવા આપને નમ્ર વિનંતી છે
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4388
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information