Gujarat State Road Transport Corporation [Gsrtc] — Control Room Bus inquiry
R
Rockstar Jitu RJ
Aug 31, 2022
Address:
Baroda central bus station
બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન પર હમેશા ખોટી માહિતી આપવામાં આવે છે...
કોઇ પણ બસ ના સમય વિશે પુછવામાં આવતા ગમે તે સમય જણાવવામાં આવે છે...
બસ નિકળી ગયેલ હોવા છતાં બસ આવી નથી એમ જણાવવામાં આવે છે જેથી બસ સ્ટેશન પર બસની રાહ જોવા છતાં બસ આવતી નથી જ્યારે બસ તો સમયસર નિકળી ગયેલ હોઇ છે...
આવુ અવારનવાર બને છે...
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment