Address: | ડિવિઝન ઓફિસ મહેસાણા, ચાણસ્મા ડેપો મેનેજર શ્રી |
ડેપો મેનેજર સાહેબશ્રી ચાણસ્મા
મહેસાણા ડિવિઝન
આ ડ્રાઇવર ની ફરિયાદ કરેલ છે અગાઉ પણ તેમ છતાં કેમ કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી સતત ધૂમ્રપાન અને રફ ડ્રાઇવિંગ થી બધા j મુસાફરો કંટાળી ગયા છે હવે જો આ ફરિયાદ પર કોઈ કાયદાકીય પગલાં નઈ લેવા માં આવે તો આ ડ્રાઇવર ની ફરિયાદ લેખિત માં ડિવિઝન ઓફિસ માં કરવા માં આવશે..
ડ્રાઇવર પોતે પોતાના કમો કરે છે ચાલુ નોકરી પર અમારે પહોંચવા માં ખૂબજ મોડું થઈ જાય છે, બસ ઈચ્છા થાય ત્યારે ઊભી કરી દે છે આવી બધી તકલીફો ક્યાં સુધી ચાલશે?
કેમ એસ. ટી તંત્ર જાગૃત નથી મુસાફરો ની ફરિયાદ થવા છતાં પણ?
સુ ભવિષ્ય માં એસ. ટી તંત્ર જાગૃત થશે કે મુસાફરો એ જાતે જ પગલાં લેવા પડશે?
Was this information helpful? |
Post your Comment