Gujarat State Road Transport Corporation [Gsrtc] — Driver Not stopped bus stop

Address:પાલુંન્દ્રા
Website:Gsrtc

સવિનય સાથે જણાવવનું કે અમદાવાદ વિભાગમા દહેગામ ડેપો આવેલુ છે ત્યાં પાલુંન્દ્રા સ્ટોપ આવેલ છે ત્યાં તારીખ 18/08/2023 ના રોજ હું તેમજ બીજા 3 પેસેન્જર દહેગામ જવા ઉભા હતા તે સમય 13:43 વાગે હલદરવાસ થી દહેગામ જતી બસ નમ્બર 4723 ને નિયત સ્ટોપ પરથી હાથ મારેલ તો પણ બસ ઉભી રાખેલ નથી તો રીક્ષા મારફતે દહેગામ પહોંચી ને જણાવતા કન્ડક્ટરે જે થાય એ કરી લેવાનું આમ કન્ટ્રોલર તેમજ આઈટીઆઈ આગળ કહેલ છે જેમાં તપાસ કરતા કન્ડક્ટર બેઝ નમ્બર 154 તેમજ દ્રાઈવર બેઝ નમ્બર 151 જણાવેલ છે આ બાબતે દહેગામ ડેપો ખાતે ફરિયાદ આપેલ છતાં કોઈ પગલાં નથી લીધેલ તો આપ સાહેબશ્રી આ બાબતે પગલાં લેવા વિનંતી
મેં કરેલ લેખિત ફરિયાદ પણ આપેલ છે
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information