Address: | Prajapati Vas, Chorivad, ta. Idar dist. Sabarkantha |
આજ રોજ તા. ૨૩/૦૯/૨૨ ને શુક્રવાર ના રોજ હું. ડો.રાહુલ શાહ ગુજરાત એસ. ટી. ડેપો બસ નંબર GJ 18 Z 5978 અંબાજી - દાહોદ બસ માં લીમડી દાહોદ મુસાફરી માટે વિજયનગર ત્રણ રસ્તા બસ ને દુર થી જોતા જ હાથ લાંબો કર્યો તેમજ બસ પાસે આવતા જોરથી બૂમો પાડી ઉભુ રહેવા કહ્યું પરંતુ બસ ઊભી રાખવામાં આવી નહીં. ત્યારબાદ મેં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ મારફતે ઈડર બસ સ્ટેન્ડ પહોંચી બસ પકડી.
મે કન્ડક્ટર તેમજ ડ્રાઈવર ને વાત કરતા તેઓ એવું કહે છે કે ત્યાં હમારે ઉભુ રહેવાની ના છે તો પછી જે બસ બરોડા, સુરત જાય છે એ લોકો કેમ ઊભી રાખે છે. દાહોદ થી અંબાજી આવે છે ત્યારે આ બસ વિજયનગર ત્રણ રસ્તા ઊભી રહે છે. તો ત્યારે કેમ ઊભી રહે છે. આનો મને જવાબ આપશો જી.
અને ડેપો નું કહેવું છે. કે હાથ ઊંચો કરો અને બસમાં બેસો તો આનો શો મતલબ.
આશા છે કે આનો જવાબ દરેક મુસાફર ના હિત માં મળશે. તેમજ ડ્રાઈવર અને કન્ડક્ટર પર કાર્યવાહી કરવામાં આવે.
આપનો વિશ્વાસુ
ડો.રાહુલ શાહ Was this information helpful? |
Post your Comment