Gujarat State Road Transport Corporation [Gsrtc] — Just a matter of being late every day
Y
Yuvraj Dodiya
from Anand, Gujarat
Feb 8, 2023
વિભાગ - નડિયાદ વિભાગ
ડેપો - પેટલાદ
સવિનય સાથે જાણવાનું કે પેટલાદ ડેપો ની બસ તે બસ નો રૂટ સોજિત્રા થી બરોડા નો રૂટ આપેલ છે બસ નંબર Gj 18 z 6122/7353 તે બસ નો ત્રીજો રૂટ સોજિત્રા થી ૩.૩૦ pm એ બસ બરોડા તરફ આવવા માટે નીકળે છે તે બસ નો ટાઇમ 5.30 pm એ બરોડા આવવા નો છે પરંતુ તે બસ બસસ્ટેન્ડ માં સાંજે 6.00 pm અથવા 6.30 pm એ બસ આવે છે આં ટાઈમ છેલા એક મહિના થી આં બસ લેટ આવે છે આં ની રજૂઆત પેટલાદ ડેપો માં વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કોઇ નિકાલ નથી આવતો તેથી અમે ઓનલાઇન અરજી કરીએ છીએ તે બસ ના ડ્રાઇવર અને કન્ડક્ટર ને વાત કરી તો જવાબ એ વો આપે છે કે બસ લેટ થશે. એવું કહેવાથી અમે તમને નમ્ર વિનતી કરીએ છીએ કે આના પ્રશ્ન નો નિકાલ વેહલી તકે લાવો.
લિ.સ્ટુડન્ટ, પેસેન્જર
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment