Gujarat State Road Transport Corporation [Gsrtc] — Late Bus Issue In Amreli

Address:અમરેલી
Website:gsrtc

જેતપુર ડેપો ની બસ જામનગર થી સાવરકુંડલા બસ નંબર GJ-18-Z-5959 આજ તારીખ 26/08/2022 ના રોજ રુટ પર આ નંબર ની બસ મૂકવા માં આવેલ છે.
જેનો ટાઇમ અમરેલી બસ સ્ટેશન એ પોચવા નો ટાઇમ 6:50 નો છે. પણ હમણાં થોડાક દિવસો થી બસ અનિયમિત સમયે આવે છે. અને GPS માં પણ ખોટું લોકેશન બતાવે છે.
આજ તા. 26/08/2022 ના રોજ રેપિડ ગો એપ્લિકેશનમાં 10:08 pm નો ટાઇમ બતાવે છે. હમણાં થોડાક દિવસો થી બસ બહુ જ મોડી આવે છે.અંદાજે 1 થી 2 કલાક મોડી આવે છે.આથી અમે દરરોજ updown કરી એ છીએ. જેમાં નાના-મોટા ધંધાર્થી, નોકરિયાત, વગેરે updown કરે છે. આથી અમોને આ સમસિયા થી અમને બહુજ મુશેલી પડી રહી છે.

આપ શ્રી ને નમ્ર વિનંતી છે કે અમારી આ ફરિયાદ નો જલ્દી થી નિવારણ લાવો .
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat State Road Transport Corporation [GSRTC]
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    4389
    Pending
    0
    Resolved
    186
    Gujarat State Road Transport Corporation [GSRTC] Phone
    +91 80 2676 7702
    Gujarat State Road Transport Corporation [GSRTC] Address
    Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
    View all Gujarat State Road Transport Corporation [GSRTC] contact information