Address: | Kukrana, ta. harij. Di.patan |
તા 28/8/2023 ના રોજ ભારત નગર-સિદ્ધપુર (સિદ્ધપુર ડેપોની બસ ન.gj 18, z 5962) બસ હારીજ કોર્ટ નું સ્ટોપેજ હોવા છતાં બપોરે 2:25 મિનિટે ઉભી રહી ન હતી. કુરેજ ગામે બસ પકડી ને વાત કરતા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને gsrtc ની છબી બગાડે છે આવા લોકો. યોગ્ય પગલાં લેવાવવા જ જોઈએ આવા કર્મચારીઓ સામે.
મારી પાસે કુરેજા થી બસની ટીકીટ પણ છે અને હારીજ બસ સ્ટેશનમાં ટેલિફોનિક ફરિયાદનું પ્રુફ પણ છે.ટિકિટમાં સમય અને કિલોમીટર પણ ખોટા દર્શાવવામાં આવે છે.
વારંવાર રજુઆત કરવા છતાં ત્યાં હારીજ બસ સસ્ટોપનું બોર્ડ પણ લગાવવામાં આવતું નથી.જેથી મુસાફરોને હાલાકી પડે છે ને gsrtc આવક ગુમાવે છે.તત્કાળ યોગ્ય પગલાં ભરાય તેવી અપેક્ષા.
સરદારસિંહ વાઘેલા કુકરાણા.
મો.નં [protected]
Was this information helpful? |
Post your Comment