Gujarat State Road Transport Corporation [Gsrtc] — Not stopping bus on bus stop | |||||
તા.૨૧-૦૩-૨૦૨૩ ના મંગળવારના રોજ જંબુસર થી વડોદરા જતી બસમાં આશરે ૧૧ વાગ્યાના સુમારે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે જંબુસરથી ૧૨ કી.મી. દૂર ઉચ્છદ બસ સ્ટેન્ડડ પર ટિકિટ મશીન ખરાબ થતાં અમો ત્રીસ થી પાંત્રીસ મુસાફરને ત્યાં ઉતારી દેવામાં આવ્યા તરત જ એની પાછળ પાદરા ડેપોની બસ જીજે૧૮ઝે૧૧૬૯ આવી રહી હતી જેને હાથ કરી બૂમો પાડવા છતાં બસ રોકવામાં ન આવી સદર બસમાં માં પાંચ-છ મુસાફર હતા જે આપ ટિકીટ મશીનથી તપાસી શકો છો .આમ બસ ખાલી દોડાવવાનો શુ ફાયદો ? આ બસ ન રોકવાનું કારણ શું ? આપે આ કર્મચારીઓને પોતાના મન્સવી ઉપયોગ માટે બસ આપેલ છે કે જનતાની સગવડ માટે ? આપ આવા કર્મચારીના જવાબ માંગી શિક્ષાત્મક પગલા લેવા જોઇએ Was this information helpful? | |||||
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |||||
Add a Comment | |||||
4%
Complaints
4390
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Post your Comment