Gujarat State Road Transport Corporation [Gsrtc] — surat to junagadh no online ticket book. | |||
નમસ્કાર હું ૩ દિવસ થી સુરત થી જુનાગઢ તારીખ ૧૭/૧૦/૨૦૧૭ ના જવા માટે ઓનલાઈન ટીકીટ બૂક કરવા નો પ્રયત્ન કરું છું, પણ GSRTC ની વેબસાઈટ માં ખામી હોવાના કારણે ટીકીટ બૂક નથી થતી, આના માટે મેં ૨ વાર GSRTC ના Toll Free Number ૧૮૦૦૨૩૩૬૬૬૬૬૬ માં કોલ કરેલ ત્યાં થી પણ સંતોષકારક જવાબ ના મળ્યો, અપને વિનંતી છે કે મારા પ્રશ્ન નું જલ્દી નિરાકરણ લાવો તેવી આસા સાથે મારી વાત ને વિરમું છું . Was this information helpful? | |||
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. Sep 11, 2017 Vardhman Mahida's response Bus stoping hold long time on hotel
| |||
1 Comment | |||
Comments
Travel on a bus and stop at privet hotel and hold more than half hours passengers are suffering for long waiting so get correct this situation and this kind of situation facing every time gsrtc provide very par beti services.
Reply
4%
Complaints
4389
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001