Gujarat State Road Transport Corporation [Gsrtc] — To depot manager- gandhinagar.
N
nirmesh1
from Ahmedabad, Gujarat
Jan 30, 2024
આજ રોજ ૩૦/૧/૨૦૨૪ સવારે ૮:૧૦ થી ૮:૩૦ ના સમયગાળામાં ગાંધીનગર થી સરખેજ બાજુ જતી કોઈ જ બસ આવેલ નથી . જયારે બસ આવી ત્યારે ૫ બસો જોડે આવેલી છે.
૧. ગાંધીનગર થી અરણેજ.
૨. ગાંધીનગર થી ઈસકોન.
૩. હિંમતનગર થી સરખેજ .
૪. ગાંધીનગર થી અંકુર.
૫. ગાંધીનગર થી સરખેજ.
જો આ બસો તેમના યોગ્ય સમય ઉપર આવેલ હોત તો મુસાફરે પાસ કઢાવેલ હોવા છતાં ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં જવું ના પડે .
આ વિષય ઉપર અગાઉ પણ ફરિયાદ કરેલી છે પણ કાયમી ઉકેલ આવેલ નથી .
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment