Gujarat State Road Transport Corporation [Gsrtc] — Very rude behaviour of conductor
A
apexa-16
from jamnagar, Gujarat
Mar 29, 2023
તા.૨૯/૦૩/૨૦૨૩
સવિનય સાથ જણાવવાનું કે અમે ગાર્ડી કોલેજ(રાજકોટ)ના વિદ્યાર્થીઓ દરરોજ કાલાવડ અને જામનગર થી અપ-ડાઊન કરીએ છીએ.તા.૨૯/૦૩/૨૦૨૩ સમય ૩:૪૧ વાગ્યે ગાર્ડી બસસ્ટોપ એ આવી બસ ખાલી હોવા છતાં પણ ઊભી રાખી નહીં.તેના આવા અયોગ્ય વર્તન ના લીધે અમે દરરોજ ૫:૦૦ વાગ્યા સુધી હેરાન થઈએ છીએ અને સ્ટુડન્ટ પાસ હોવા છતાં પણ પ્રાઈવેટ માં ભાડું ભરીને ઘેર આવીએ છીએ. અને આવું અયોગ્ય વર્તન તે દરરોજ આમારી સાથે કરે છે.
આથી બધા વિદ્યાર્થીઓ ની નમ્ર વિનંતી છે કે તમે આ કંડકટર સામે યોગ્ય કાર્યવાહી કરો .
+1 videos
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment