સર,
GTPL
સાહેબ મેં 11-02-21 નાં રોજ GTPL કનેક્શન લીધું ત્યારે આપનો સ્ટાફ રાઉટર મૂકી ચાલ્યો ગયો તે સમયે મેં એમને રિકવેસ્ટ કરી કે મારા PC માં ચાલુ કરી બતાવશો પ્લીઝ તો કહે હજુ નેટ આવતા વાર લાગશે અને તેના માટે બીજો સ્ટાફ આવી ચાલુ કરી આપશે.
તો ત્યાર પછી કોઈ સ્ટાફ આવ્યા નથી આ અંગે મેં જેને પૈસા આપ્યા તે ભાઈ ને
અવાર નવાર ફોન કરું છું તો પહેલા તો ઉડાઉ જવાબો આપતા કે માણસ મોકલું છું, વાત થઈ ગઈ છે માણસ આવશે પરંતુ આજે 22 દિવસ થયા કોઈ સ્ટાફ કે એજન્ટ આવ્યા નથી અને હવે એજન્ટ ફોન પણ ઉપાડતા નથી .
ત્યારબાદ મેં એક મિત્ર પાસે થી આપનો હેલ્પલાઇન નમ્બર મેળવ્યો ત્યાં પણ મેં
02-03-21 ના કમ્પ્લેઇન લખાવી છે હજુ સુધી કોઈ સોલ્યુશન આવેલ નથી
Complain No : 8496694 Date :[protected]:30 AM
Ac No : BB[protected] Was this information helpful? |
Post your Comment