[Resolved] Reliance Communications — . 2 | |||||
માનનીય સાહેબ, મારું નામ સગરી શબ્બીર એહમદ નુર અહેમદ છે. મે થોડા દિવસો પહેલા રિલાયંસ પોસ્ટપેડ કનેક્સન લીધું હતું. જેનું નબંર ૯૯૯૮૨૯૧૨૧૧ છે.જે મે રિલાયંસ મારેકેટિગ એજ્નંટ પાસે થી લીધું હતું . જે મારા પાસે થી ૪૦૦ રૂપિયા ડિપોઝીટ ના કહીને લઈ ગયો હતો . પછી મને રિલાયંસ માં સર્વિસ બરાબર ન મળતાં મે કમ્પ્લેન કરી કસ્ટમર કેર માં પંરતુ મારી પરોબ્લમ સોલ થઈ નહી. અને ના છુટકે મારે MNP કરાવવી પડી. આઈડિયા માં . મે મારું રિલાયંસ નું મારુ બિલ જે લાસ્ટ બીલ રૂ . ૧૨૫૦ હતું તે બિલ ચુકવી દીધું હતું. અને પછી આઈડિયા માં નંંબર MNP માટે આપ્યું હતું. આઈડિયા માં MNP ની પ્રક્રિયા માં ૨૦ દિવસ થઈ ગયા હતા. જેના લીધે રિલાયંસ નું ૨૦ દિવસ નું બીલ બની ગયું હતું . રૂ. ૪૭૭ નું અને મારી ડિપોઝીટ પણ રિલાયંંસ માં જમા જ હતી . મને એવું કે ડિપોઝીટ માથી તે નાંણા કપાઈ જશે . પરંંતુ જે રિલાંંયન્સ નો એક્ઝેટિવ આયો હતો મારી પાસે તેણે તે ડિપોઝીટ જમાંં નથી કરાઈ. જેના લીધે મને તકલીફ પડી . મે જયારે એને ફોન કરયો એણે મને જવાબ આલ્યો નહી. અને વ્યવસ્થીત રીતે વાત નથી. તો હુંં એ જાણવા માગું છુંં કે તમે લોકો અમને આવી રીતે કનેકશન આપીને પૈસા લુટો છો. શું ? તે એક્ઝિટવ નું મારી પાસે ક્યાંથી આયો હતો તેનું મારી પાસે એડ્રેસ નથી. ફકત મોબાઈલ નંબર છે. મો. ૭૮૭૮૩૨૩૩૦૮ આ એનું નંબર છે. તમે આ નંબર ઉપર યોગ્ય પગલાં લો. અને મારી ડિપોઝીટ મને પાછી મળે એવું ન્યાય કરો. આપનો વિશ્વાસું સગરી શબ્બીર એહમદ Was this information helpful? | |||||
Dec 5, 2016 Complaint marked as Resolved Reliance Communications customer support has been notified about the posted complaint. Verified Support Nov 02, 2016 Reliance Communications Customer Care's response Dear Shabbir, We have noted your complaint and the same has been forwarded to our customer service team. They will get in touch with you directly to resolve your concerns. However, request you to provide us with an alternate number so that we can successfully contact you. Regards, Reliance Communications Verified Support Nov 04, 2016 Reliance Communications Customer Care's response Dear Shabbir, Our customer service team has informed us that your concerns have been addressed. Let us take this opportunity to assure you that we strive to provide you with the best of our services, at all times. Regards, Reliance Communications | |||||
Add a Comment | |||||
59%
Complaints
22891
Pending
370
Resolved
12596
+91 22 3037 3333
+91 22 3038 3333
+91 22 3033 3333
A Block, Dhirubhai Ambani Knowledge City, Kopar Khairane, Navi Mumbai, Maharashtra, India - 400709
Post your Comment