Amts — .72,32 & 128 .

Address: AHMEDABAD MUNICIPAL TRANSPORT CORPORATION , JAMALPUR DEPOT., GITA MANDIR ROAD,AHMEDABAD

માનનીય મહોદય,
રાયપુર દરવાજા થી મણીનગર તરફ BRTS રુટ ન હોવાથી સવારે ઓફિસ ટાઈમ 09.00 થી 10.30 વાગ્યા ની વચ્ચે બસો ની ફિક્વંસી ઓછી હોવાથી તેમજ જયારે બસો આવેછે ત્યારે એક સાથે આવે છે આથી હમારે અડધો-અડધો કલાક સુધી રાહ જોવી પડેછે. બસ નં.32 ની ફિક્વંસી પણ બહુ જ ઓછી થઈ જવા થી હેરાન થઈ જઈએ છે.
આપશ્રી ને બસો ની ફ્રિકવન્સી વધારવા તેમજ બસો મા ટાઈમ સેટ કરવા મહેરવાની.
Was this information helpful?
No (0)
Yes (2)
 
Add a Comment

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit

    Contact Information

    AHMEDABAD MUNICIPAL TRANSPORT CORPORATION , JAMALPUR DEPOT., GITA MANDIR ROAD,AHMEDABAD
    India
    File a Complaint