Address: | AT&POST DUNGARI TA-MAHUVA DIST-SURAT PIN-394240 |
ઉપરોક્ત બાબતે જણાવવાનું કે મોજે ગામ ડુંગરી, (વેગી ફળિયું) જિલ્લે સુરત, તાલુકો મહુવા ખાતે આવેલ વેગી ફળીયામાં જે ટ્રાન્સ્ફર્મર મુકવામાં આવેલ છે. તે એક્દમ રસ્તાની નજીક હોય તેમજ ચોમાસા દરમિયાન ત્યા પાણી ભારાઈ રહે છે ફળીયા મા આવવા-જવા માટે નો મુખ્ય રસ્તો હોય, જેના લીધે વિજ કરંટ લાગવાનો ભય રહે છે. તેમજ અહીં પશુઓ ને કરંટ લાગવાથી મૃત્યુ પણ થયેલ છે, જેની જાણ અગાઉ નજીક ની ઓફિસ ના હેલ્પર ને કરવામાં આવી હતી પણ કોઇ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી.
આપશ્રીને નમ્ર અરજ છે કે ઉપરોક્ત બાબતે તત્કાલિક અસરથી કર્યવાહી કરવા વિનંતી.
Was this information helpful? |
Post your Comment