Gujarat Gas — concoction not done

Address:Valsad, Gujarat, 396001
Website:www.gujaratgas.com

મે નવા કનેકસન માટે તારીખ ૨/૧૧/૨૦૧૭ ના રોજ અરજી કરી હતી એપ્લિકેસન નંબર : ૩૦૦૧૭૮૯૧, જેના મે ૮૬૫૮/- રૂપિયા ચેક મારફતે ચુકવ્યા છે. ( રસીદ નંબર : AA/2017/36434, & AA/2017/36435, )
મને વલસાડ બ્રાચ ની માહિતી મુજબ ત્રણ મહિનાની અંદર કનેકસન થસે એમ જાણવા માં આવ્યું હતું .
ત્રણ મહિના પૂરા થયા પણ કોઈ ફોન અથવા તપાસ થઈ નહિ એટલે મે પાછી વલસાડ બ્રાચ માં તપાસ કરી અને ફરિયાદ કરી અને થય જસે એવા અiસવાસન આપ્યા.
એના પછી ત્રણ જ દિવસ માં એક પત્ર આવ્યો અને એમાં ૭ જેટલા નોટ્સ હતા અને આ કારણો સર તમારા ઘરે કનેકસન નહિ થાય એટલે તામરે તમારા ચૂકવેલ રૂપિયા પાછા જોઈતા હોય તો લય સકો છો.
એના પછી ફરીથી હું વલસાડ બ્રાચ ની મુલાકાત લીધી અને આ ૭ માથી કોઈ પણ ૧ કારણ સર મારા ઘરે કનેક્સ્ન ના આવે આવુ મને સાબિત કરી બતાઓ તો એનમે મને પછી અરજી કરવાની વાત કરી ક્યાં તો તનમે તમારા રૂપિયા પરત કરીયે એમ જાણવામાં આવ્યું.
મારે ફકત એજ જાણવું છે કે મારા ઘરે ક્નેક્સન થસે કે નઇ અને નઇ તો તમે આટલા દિવસો સુધી કોઈ કાર્યવાહી કરી કેમ નઇ.
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat Gas customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

No Any replay or no any contact from Gujarat Gas.
Dear sir,

I have apply for new connection before 04 Month ago, but still now new connection not provide, As SOP Connection given in 90 Day but still date not given any connection. And your customer care adviser not given proper answer.and i call your customer care so your adviser give me not proper answer and toking about

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat Gas
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    582
    Pending
    0
    Resolved
    22
    Gujarat Gas Phone
    +91 26 1406 5000 [Bharuch]
    +91 79 6673 7400 [Corp Office]
    +91 28 1619 0501 [Rajkot]
    Gujarat Gas Address
    2, Shanti Sadan Society, Ellisbridge, Ahmedabad, Gujarat, India - 380006
    View all Gujarat Gas contact information