એકતા એપાર્ટમેન્ટ હાટકેશ્વર રીડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ચાલુ છે પણ અહીંયા અનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર ચાલુ છે કૃપા કરી ઘેર કહી દે રસ્તો બંધ કરાવી આજુબાજુના રહીશોને સલામતી આપવા વિનંતી અને અહીં ડેવલોપમેન્ટ કામ સંભાળી રહેલ સિક્યુરિટી પણ તે લોકોની સાથે મળેલી છે અહીંયા બધા ગેરકાયદે કામો પણ બહુ થાય છે અને ચોરીનું કામ ચાલે છે કૃપા કરી ગુજરાત હાઉસિંગ બોર્ડનું તે તરફ ધ્યાન દોરવા મારી વિનંતી છે અને મારું નામ ગુપ્ત રાખવા મારી વિનંતી છે Was this information helpful? |
Post your Comment