Gujarat Technological University — Be 3 sem online mode please

To,
Education minister
Education department,
Gujarat

Sub:- ગુજરાત માં School અને કોલેજોમાં online શિક્ષણ, ઓનલાઇન પરીક્ષાઓ લેવા બાબત

શ્રી માનનીય સાહેબ,
ગુજરાત ની દિવસે ને દિવસે corona ના કેસ ની પરિસ્થિતિ જોતા મને વિધાર્થી ઓ અને લોકો ના સ્વાસ્થ્ય બાબતે ચિંતા થાય છે.

આવી પરિસ્થતિ માં ગુજરાત ની ઘણી સ્કૂલ અને કોલેજો માં હજુ પણ વિદ્યાર્થી ઓ ને offline education / offline exam માટે જવું પડે છે.અત્યારે હાલ માં પણ સ્કૂલો અને કોલેજો માં કેસો આવવા લાગ્યા છે.

ઘણા બધા વિદ્યાર્થી ઓ દૂર થી ટોળે ટોળા ભરેલી બસ/વાહન માં up down કરે છે.તો આવા વિદ્યાર્થી ઓ કોઈ ને કોઈ કારણ સર બીમારી ના સંપર્ક માં આવી શકે છે.બીમાર થવાથી ભણતર અને પરીક્ષા ના result પર પણ અસર પડે છે...જ્યારે એવા પણ ગણા વિદ્યાર્થી ઓ છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી કે.. hospital નો ખર્ચો ઉઠાવી શકે...

2021 માં જ્યારે corona ના કેસ ની પરિસ્થિતિ ઘણી ખરાબ હતી ત્યારે ગણા વિદ્યાર્થી ઓ/બાળકો માતા - પિતા ને પણ ગુમાવી ચૂક્યા છે.

મારી તમને એક જ વિનંતી છે કે ગુજરાત ની બધી સ્કૂલ અને કૉલેજ/યુનિવર્સિટી માં જે offline education/ offline exam લેવામાં આવે છે..તે ઓનલાઇન કરવા વિનંતી..જેથી કરીને corona ના કેસો યુવાનો અને બાળકો મા ફેલાતો અટકે.મને આશા છેકે તમે આ અરજી સ્વીકારી ને આના પર કઈ પગલાં લેશો.
જય હિંદ જય ભારત.

લી.
Sonagara sohil
Students
(Rajkot, gujarat)
Was this information helpful?
No (0)
Yes (1)
Gujarat Technological University customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Gujarat Technological University
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    242
    Pending
    0
    Resolved
    9
    Gujarat Technological University Phone
    +91 79 2630 0599
    +91 79 2630 0499
    Gujarat Technological University Address
    Admission Committee for Professional Courses Building, L.D College of Engineering Campus, Navarangpura, Ahmedabad, Gujarat, India - 380015
    View all Gujarat Technological University contact information