ખિલખિલટ એમ્બુલન્સ ના ડ્રાઈવર ચાલુ એમ્બ્યુલન્સ એ ફાકી ખાઈ પાછળ જોયા વગર થૂંકે છે જેથી પાછળથી આવતા માણસો પર તેઓનું થૂંક ઉડે છે. તો એ ડ્રાઈવર ને આ બાબતે કહ્યું તો વ્યવસ્થિત જવાબ ના આપ્યો અને સામે ધમકી આપી. તે ખિલખિલાટ એમ્બ્યુલન્સ ના નંબર નીચે મુજબ છે.
GJ 18 BT 4113
કૃપા કરીને કોઈ પગલાં લેવા વિનંતી આ બાબતે કેમ કે આ કોરોના ની મહા મારી માં કોઇ નું આવી રીતે થૂંક ઉડે અને એ ડ્રાઈવર ને કોરોના હોય તો બીજા ને પણ થવા ની શક્યતા વધી જાય.
આ બનાવ ગડુ ચોરવાડ રોડ પર થયેલ છે પૂરું સરનામું નીચે મુજબ છે
ગડુ ચોરવાડ રોડ
તા. માળીયા હાટીના
જી. જૂનાગઢ -૩૬૨૨૫૦
ગુજરાત
(ચોરવાડ હોસ્પિટલ) Was this information helpful? |
Post your Comment