Address: | Kiran motor vadodara, Channi road. |
તમારા સર્વિસ સેન્ટર વડા ગ્રાહક covid ના નામે ઉલ્લું બની જાય છે. અને પૈસાની ચોરી કરે છે. જ્યારે સર્વિસ ડિપાર્ટમેન્ટ આટલું ચિંતિત છે, તો એ સોશિયલ ડિસ્ટન્સ ફેસ માસ્ક નું કમ પાલન નથી કરતા.
હું તો કોઈ મારે જોડી ફિડબેક માગ્યે તો કવ કે, કસ્ટમર પૈસા ની ચોરી કરે છે. સાવ ફાલતુ સર્વીસ સેંટર છે.
તમે થોડી પણ કસ્ટમર ને ચિંતા હોય તો મારા પૈસા પાછા આપી દો.
રાજ પટેલ
+91 [protected] Was this information helpful? |
Post your Comment