Municipal Corporation Of Ahmedabad — .

Address:Ahmedabad, Gujarat, 382440

મહેરબાન શાહેબ શ્રી,
જય ભારત સાથે જાણવાનું કે સૈયદાભાઈ ની ચાલી, સૈયદવાડી વટવા અમદાવાદ ખાતે ટીપી નં -૮૯ સવે નં -૭૭૦ (કાજીમીયા સૈયદ) ના ઘર ની પાસે મોહ્લ્લાના મેંન ૨૦ ફૂટ ના રસ્તા ઉપર ગેરકાયદેસર ટાવર નું બાંધકામ. શરૂ કરલે છે. જેના કારણે આજુ બાજુ માં રેહતા રેસીડન્સી સભ્યોને ઘરમાં આવવા જવામાં ખુબ તકલીફો વેઠવી પડે છે. અને આપ શ્રી સાહેબ ને જાણવાનું કે બીયુ પરમીસન તેમજ પ્લાન પાસ કાર્ય વગર ૧૮૦ વાર ના બાધકામ ની જગ્યામાં ૩૦ મકાનો ની ફ્લેટની સ્કીમ ચાલી રહી છે જે સમગ્ર બાબતે પેલા પણ ઇમરાન ભાઈ છીપા એ તારીખ ૦૨/૦૧/૨૦૧૭ ના રોજ ઈન્વડ નંબર :૩૫૩૫ થીનોધાયેલી છે.પરતું આજદિન સુધી વટવા વોડના ઇન્સ્પેક્ટર વતી કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેથી આપ સાહેબ ને અમારી નમ્રર વિનતી છે કે આપ સાહેબ તાત્કાલિક ચાલી રહેલા બાંધકામ ને અટકાવી અને ૨૦ ફૂટ નો રસ્તો ખુલો કરવા માં આવે.
Was this information helpful?
No (0)
Yes (0)
Municipal Corporation of Ahmedabad customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

Hello sir madam
Actually daily many problems dogs in Ahmedabad but not proper solution
I m live from ghartlodia rannnapark society 1 & 2 every time 20 to 25 dogs angry to everyone and many accident to dogs

Please help to me my child and all peoples.

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Municipal Corporation of Ahmedabad
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    5%
    Complaints
    1128
    Pending
    0
    Resolved
    52
    Municipal Corporation of Ahmedabad Phone
    +91 79 2539 1811
    +91 79 2539 1830
    Municipal Corporation of Ahmedabad Address
    Mahanagar Seva Sadan, Sardar Patel Bhavan, Danapith, Ahmedabad, Gujarat, India - 380001
    View all Municipal Corporation of Ahmedabad contact information