Comments
સૂર્યાન હોપ ટાઉન ની સામે કુમકુમ રેસિડેન્સી ડુપ્લેક્સ, ચાંદખેડા ની રોડ પર ની લાઇન ને અડીને જે સરકારી કાચો રસ્તો છે. એના પર કેટલાક લોકો એ પોતાની માલિકી ની હદ નક્કી કરી ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે. ઉપરાંત એક જણે તો સરકારી રોડ પર કાંટા વાળો બાવળ પાડોશી ને હેરાન કરવાના ઇરાદે વાવી દીધેલ છે. તો આપ સાહેબ અંગત રસ લઈ આ દબાણો તાત્કાલિક અસર થી દૂર કરવા વિનંતી છે.
Reply
5%
Complaints
1128
Pending
0
Resolved
52
+91 79 2539 1811
+91 79 2539 1830
Mahanagar Seva Sadan, Sardar Patel Bhavan, Danapith, Ahmedabad, Gujarat, India - 380001