Address: | JAY COMPLEX,VITHTHALNAGAR CROSS ROAD,NR.CIVIL HOSPITAL,CAMP ROAD,SHAHIBAUG,AHMEDABAD, 380004 |
જય ભારત સહ જણાવવા નું કે વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે જય કોમપલેક્ષ ના પાકિંગ એરીયામાં ગેરકાયદેસર જગ્યા રોકીને ર્ઈંટો, કપચી અને રેતી ના ઢગલા કરેલ છે તથા શેરડીની દુકાન, રસ્તા પર કુલર બોક્સ અને મ્યુનિસિપલ ના બાંકડા પાર્કિંગ એરીયામાં પડેલ છે તેના કારણે પાકિગ ની સમસ્યા રોજ થાય છે તેના કારણે રોડ પર પાકિગ થાય તેના કારણે એમયુલનસ નીકળવા ની જગ્યા રહેતી નથી ચાર રસ્તા પર ટાફિક જામ થઈ જાય છે રોજ ચાર રસ્તા પર એક્સીડંટ થાય છે તેના પાર્કિંગ એરિયા માં ઈંટો, કપચી અને રેતી ના ગેરકાયદેસર ઢગલા કરી ને પાર્કિંગ માં કબ્જો કરેલ છે। જય કોમપલેક્ષ ની સામે પણ સાઈડ પણ રસ્તા પર રેતી અને ઈંટો ના ઢગલા પડેલ છે કોમ્પ્લેક્સ આવનાર ગાહક પાર્કિંગ એરિયા માંવાહન મુકવા ની જગ્યા મળતી નથી તેના કારણે ને રોડ પર વાહન પાર્કિંગ કરવું પડે છે ને ટોઇંગ વાળા વાહન ઉપાડી જાય છે ગાહક ને હેરાન થવું પડે છે। દબાણ ખાતા વાળા અને ટોઇંગ વેન વાળા કોઈ પણ જાતના પગલાં લેતા નથી
સાહેબ ને નમ્ર વિનંતી છે કે કાયદેસર પગલા લઈ પાકિગ ની સમસ્યા હલ કરવા વિનંતી છે
Was this information helpful? |
Post your Comment