Comments
અમારા એરીયા મા કચરા પેટી ની જરૂર છે, લોકો કચરા પેટી ના હોવાના કારણે કચરો રોડ ઉપર નાખે છે, અમારી નમ્ર વિનંતી છે કે આપ અમારા એરીયા મા કચરા પેટી આપો.
Reply
G વીંગ નો મેઇન એન્ટ્રી ગેટ, બન્યું ત્યારથી હજુ સુધી લગાવામાં નથી આવ્યો, જેની વારંવાર નોંધ તથા જે તે લાગતા વળગતા અધિકારી ને જાણ કરવા છતાં. તેને લાગતી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.
આથી તુરંત મેઈન એન્ટ્રી ગેટ લગાવવા વિનંતી.
આથી તુરંત મેઈન એન્ટ્રી ગેટ લગાવવા વિનંતી.
0%
Complaints
158
Pending
0
Resolved
0
+91 28 8255 0235
+91 28 8255 0234
+91 28 8255 0232
Jubilee Garden, Lal Bungalow Circle, Jamnagar, Gujarat, India - 361001