Royal Consultancy — Naukri na apva ange

Address:રોયલ કન્સલ્ટન્સી, ગાંધીધામ કચ્છ

આ કંપની ખોટી છે.મે સંદેશ દ્વારા આપવામાં આવેલ એક જાહેરાત દ્વારા આ કંપનીમાં નોકરી માટે અરજી કરી હતી. જેમાં ઓનલાઇન અરજી કરવાની હતી.મે અરજી કરી હતી.પછી એક ઈમેલ આવેલો જેમાં એક ફોર્મ અને બીજી વિગતો હતી.અને ૩૫૦૦ રૂપિયા ભરવાના રહેશે એવું લખેલું હતું. જોડાવા માટે રૂપિયા ભરવાના હતા.જોઈનિન્ગ ડેટ ૧/૪/૧૯ લખેલું હતું. અને ઈમેલ આવશે જોબ માટે એવું જણાવ્યું હતું.મારા ૩૫૦૦રૂપિયા ગ્યા. ના મેસેજ આવ્યો કે ના ફોન આવ્યો. તે સખ્સનુ નામ નિલુ પટેલ છે.
Was this information helpful?
No (0)
Yes (1)
Royal Consultancy customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Royal Consultancy
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    23%
    Complaints
    13
    Pending
    0
    Resolved
    3
    Royal Consultancy Address
    Opp Hyper City, Godhbunder Rd, Thane (w), Mumbai, Maharashtra, India - 400615
    View all Royal Consultancy contact information