RTO India — new rules 2019

Address:B, 405 Nilkanth Apartment Yogeshwar Society, Shyamdham chowk, Puna-simada Surat, Surat, Gujarat, Gj05

હેલ્મેટ બાબત

નમસ્કાર
અધિકારી શ્રી અને મંત્રી શ્રી જે કોઈ હોય તે બધા ને એક સામાન્ય નાગરિક ની વિન્નતી

સીટી માં હેલ્મેટ બાબત છૂટ આપવા અપીલ છે
બાકી બધા નિયમ માં જે કાંઈ દંડ ની જોગવાઈ છે તેમાં આમ જનતા ને કોઈ વિરોધ નથી
કારણકે હેલ્મેટ બાબત જે મજબૂરી છે તે એક વાહન ચાલક જ જાણતો હોઈ છે આ નિયમ હાઇવે ઉપર બરાબર છે
બાકી સર્વે નાગરિક ને પોતાની અને પરિવાર ની ચિંતા તો હૉઈ અને પોતાની સેફટી માટે લગભગ 90 થી 95 % લોકો એ પોતાના વીમા તો ઉતરાવ્યાં જ હોય છે
બાકી હેલ્મેટ પહેરી હોય અને અકસ્માત માં તેનું મૃત્યુ થાય તો સરકાર કાઈ એક્સ્ટ્રા વળતર તો આપતી નથી

બાકી બે દિવસ સીટી માં હેલ્મેટ પહેરી અને વાહન ચલાવો અને
નીચે જણાવેલ જગ્યા એ હાજરી આપીતો સામાન્ય નાગરિક ની મજબૂરી નો ખ્યાલ આવે
1 કોઈ ના બેસણા કે ઉઠામણા માં જવું
2 લગ્ન કે સગાઈ માં જવું
3 ધાર્મિક મંદિરે દર્શન કરવા જવું
4 પાર્ટી કે ફંકશન માં જવું
5 કોઈ ના મરણ માં આભડવા જવું
6 દવા લેવા દવાખાને જવું
7 સંબંધી ની ખબર કાઢવા હોસ્પિટલે જવું
8 તહેવાર ઉપર મેળા માં કે ધાર્મિક સ્થળે ફરવા જવું
9 દુકાનો માં શોપિંગ કરવા જવું
10 આ સિવાય આજુબાજુ ના સેન્ટર માં જોબ માટે રેલવે અથવા એસ.ટી. માં અપ ડાઉન કરતા લોકો જ્યારે પોતાનું બાઈક રેલવે અથવા બસસ્ટેન્ડ માં મુકતા હોઈએ ત્યારે હેલ્મેટ નું શુ કરવું.
બીજુ puc સર્ટીફીકેટ હોય એટલે શુ વાહન પ્રદુષણ ફેલાવતુ બંધ થઈ જશે?
કેમ કે puc એક રિપોર્ટ હોય છે જેમાં પોલીસ ને કઈ ખબર પડતી નથી કેમ કે puc ચેકીંગ કર્યા પછી એક પણ રેકોર્ડ નથી કે પોલીસે એવુ કહ્યુ હોય કે તમારુ વાહન પ્રદુષણ ફેલાવે છે.
તેથી બીજા નીયમ બરોબર છે પણ puc અને શહેરી રસ્તા પર હેલ્મેટ ના નીયમ માં સુધારો જરૂરી છે.

માટે આ બાબત વિચારણા કરવા વિન્નતી છે
ઉપર ની બાબત માં કાયદાકીય રીતે મારા થી કાઈ ખોટું લખાય ગયું હોય તો હું માફી માંગુ છુ
આ એક સામાન્ય નાગરિક ની આપશ્રી ને અપીલ છે
જય હિન્દ
વંદે માતરમ
Was this information helpful?
No (0)
Yes (0)
RTO India customer support has been notified about the posted complaint.
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    RTO India
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    10%
    Complaints
    8151
    Pending
    0
    Resolved
    834
    RTO India Phone
    +91 99 7176 8881
    +91 99 2399 4223
    RTO India Address
    Transport Department, 5/9 Under Hill Road, Delhi, Delhi, India - 110054
    View all RTO India contact information