Sabarmati Gas — Cng filling on sabarmati gas near jilla panchayat mother station
M
mkprajapati1234
from Modasa, Gujarat
Mar 31, 2022
Address:
MODASA
આપ સાહેબ શ્રીં ને જણાવવાનું કે અરવલ્લી જિલ્લા ના મોડાસા માં સાબરમતી ગેસ નું સીએનજી ગેસ નું મધર સ્ટેશન જિલ્લા પંચાયત ની બાજુમાં બનાવવામાં આવ્યું છે ...
ત્યાં રાત્રે 11 વાગ્યા પછી થી સવાર ના 6:30 સુધી સીએનજી ભરી આપવામાં આવતો નથી .. જયારે બીજા જિલ્લા ઓ માં અદાણી, ગુજરાત ગેસ ના પમ્પ 24 કલાક ગેસ ભરી આપે છે .તો મોડાસા માં સાબરમતી ગેસ સંચાલિત સીએનજી પમ્પ વાળા 24 કલાક મધર સ્ટેશન પર થી ગેસ કેમ ના ભરી આપે ???
Was this information helpful?
No (0)
Yes (0)
Sabarmati Gas customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment