Sabarmati Gas — meter reading not correct

Address:29siddheswari society, visnagar link road, near ramdev tenament, Mehsana, Gujarat, 384001

હું સાબરમતી ગેસ નો ગ્રાહક છું

મારો ગ્રાહક નંબર ૫૦૦૦૦૦૦૬૨૨૭૮ છે
માસ ઓકટોબર - નવેમ્બરના વપરાશ નું મીટર રીડીંગ કરવા આવેલ વ્યક્તિ મારું મીટર બહારથી જોઈ ને ખોટું રીડીંગ કરી જાય છે અગાઉ પણ ૨૦૦ યુનિટ વધુ લખેલ જે બાબત એ તેને કેહતા અમારી સામે ખોટી દલીલ કરી ઝગડો કરેલ આવખતે પણ ખોટું રીડીંગ કરી અહીથી જતા રહેલ હતા. આ આ વ્યક્તિ અમોને હેરાન પરેશાન કરે છે. તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી
મારું ખરેખર રીડીંગ ૧૫૭૯ છે પણ એ વ્યક્તિ ૧૭૭૯ લખી ને ગયેલ છે તો તે પણ સુધારો કરી આપવા વિનંતી આ નો ફોટો સામેલ રાખલ છે.

૨૯, સિદ્ધેસ્વરી સોસાયટી, વિસનગર લીક રોડ
રામદેવ ટેનામેન્ટની સામે, મહેસાણા
+1 photos
Was this information helpful?
No (0)
Yes (0)
Sabarmati Gas customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

I am Brijesh Vishwakarma and add is t1
Kuldev Anand apartment nr janpath hotel opp ongc palavasna Mehsana
I have made payment but still connection not done and I don’t have any proof pl resolve this issue
My current number
[protected]

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    Sabarmati Gas
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    14%
    Complaints
    199
    Pending
    0
    Resolved
    27
    Sabarmati Gas Phone
    +91 79 6673 7600
    Sabarmati Gas Address
    Plot No. 907, Sector - 21, Gandhinagar, Gujarat, India - 382021
    View all Sabarmati Gas contact information