Gandhinagar sector 3 d plot 1182/5 GH road near hi tech hospital
નમસ્કાર સાહેબ શ્રી
જણાવવાનું કે હું ગાંધીનગર સેક્ટર 3d માં પ્લોટ નંબર 1182 માં રહું છું... હમણાં અમારી બાજુના ઘરમાં ટોરેન્ટ પાવર ની લાઈટ લીધી હોવાના કારણે અમારા પ્લોટ ની આગળ રહેલ પેવર બ્લોક ટોરેન્ટ પાવરના માણસોએ નીકાળી દીધેલ છે.. અને આ બ્લોક ને નુકસાન પહોંચાડેલ છે.. તો વહેલા કામ કરી જવા નમ્ર અરજ
Was this information helpful?
No (0)
Yes (0)
Torrent Power customer support has been notified about the posted complaint.
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment