Address: | 335/2 , sector;-2/B , Gandhinagar, Gujarat , india, Gandhinagar, Gujarat, 382007 |
જય ભારત સાથે જાણવાનું કે,
અમારાં કોમન પ્લોટ એટ્લે કે
પ્લોટ નંબર : 335/2, સેક્ટર 2B નાં સામે નાં પ્લોટ
ની લાઈટ પંદર દીવસ થી બંધ હોવાથી અમે તમને નોંધ કરીએ છીએ કે તમે અમારી નોટિસ વાંચો અને તમે એનાં ઉપર જરુર પડે એવા પગલાં લેશો...
જલ્દી થી લાઈટ ચાલુ થાઈ જાય તેવી આસા રાખું છું એવી અમારી નમ્ર વિનંતિ છે ચોક મા અજવાળું આવતું નથી.
તમારો વિશ્વાસુ,
જૈમિન શર્મા. Was this information helpful? |