TVS Motor Company — jupiter 2018 manufacturer's defect

Address:13, HEM APARTMENT,LAD SOCIETY ROAD,NEHRUPARK,VASTRAPUR, 380015

પ્રતિ,
માનનીય મેનેજીગ ડાયરેક્ટર સાહેબશ્રી,
શ્રીનિવાસન સાહેબ,

વિષય: જ્યુપીટર-૨૦૧૮ ગાડી નં.જી.જે.૦૧ યુ.જે.૬૧૪૧ કંપની ફોલ્ટ બાબત,

સાહેબશ્રી,
સવિનય સાથે જણાવવાનુંકે આપના ડીલર ગેલેક્ષી ઓટોમોબાઇલ્સ, એસ.જી.હાઈવે, અમદાવાદ તેમનાથી બનતી તમામ મહેનત કરી પરંતુ તે સીસોટીનો અવાજ બંધ ના થતા કંપનીના એન્જીનીયર ને બોલાવી તેમની સલાહ મુજબ ગેરબોક્ષના ચક્કર બદલી આપેલ હતા.પરંતુ તારીખ:૨૯/૦૮/૨૦૧૯ ના રોજ ૩૦ કિલોમીટર સુધી ૩૫ થી ૫૫ એકધારી સ્પીડે ચલાવતા તે અવાજ હજુપણ આવે છે.તે જાણશો..મારો કમ્પ્લેન નં-૧૪૩૫૩૮ આપવામાં આવેલ હતો.
આપશ્રી ને જણાવવાનું કે આ એક મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ છે.અને તે ફોલ્ટ શોધવાની જવાબદારી ઉત્પાદક એટલેકે કંપનીની હોય છે.આપશ્રી તથા આપના જે તે કમ્પ્લેનમાં આઈડી માં તારીખ:૦૨/૦૮/૨૦૧૯ થી ઇમેલ દ્વારા વારંવાર કમ્પ્લેન આપેલ છે.જેનો તમો કે તમારી કંપની કોઇજ પ્રત્યુત્તર આપતી નથી.
આ ફોલ્ટ શોધવાની જવાબદારી કંપનીની છે.આવા સિસોટી જેવા અવાજના કારણે મગજમાં (માઈગ્રેન) થવાની સંભાવના છે.જેના જવાબદાર કોણ?.
જો આ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટનું સોલ્યુશન ના હોય તો મને મારા રૂપિયા વ્યાજ સહીત પરત કરવા મહેરબાની કરશોજી.અથવા આ ફોલ્ટ કાયમી ધોરણે નિકાલ કરી આપવા વિનંતી.આપશ્રી ને નમ્ર વિનતી કે આ ફોલ્ટનો ઉકેલ વહેલીતકે લાવવા વિનંતી.
આપના તરફથી મને કોઈ ઇમેલ દ્વારા કે ફોન દ્વારા જવાબ નહી આવે તો મારે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેનો નોધ લેશો.


લી. ઈલેશ વી જોષી
[protected]
Was this information helpful?
No (0)
Yes (0)
TVS Motor Company customer support has been notified about the posted complaint.
Sep 03, 2019
Updated by ilesh joshi
MY COMPLINE IS NOT RESOLVED
Complaint comments 

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    TVS Motor Company
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    16%
    Complaints
    5292
    Pending
    0
    Resolved
    825
    TVS Motor Company Phone
    +91 44 2827 2233 [Regd. Office]
    TVS Motor Company Address
    Jayalakshmi Estates 5, Floor 8, Haddows Road, Chennai, Tamil Nadu, India - 600006
    View all TVS Motor Company contact information