Address: | રોડા ગામ તા.હરીજ જી.પાટણ-૩૮૪૨૪૦ | Website: | www.ugvcl.com |
ગ્રાહક ન.૨૮૫૨૧૦૦૦૬૯૩
ગ્રાહક. જગમાલભાઈ ઓખાભાઈ ચૌધરી
રહે. રોડા ગામ તા.હરીજ જી.પાટણ
ચોમાસા ની શરૂઆત થતા થોડા પણ જોર થી પવન ફુકવાના કારણે લાઈટના મીટરથી વીજળીના થાંભલાના બોક્સમાં જોડાણનો વાયર હલી જવાથી લાઈટ કનેકશન જતું રહે છે.
અને વારંવાર વાયર હલાવી તેને ચાલુ કરવું પડે છે..થાંભલાના સંયુક્ત જોડાણમાં પણ બોકસ પણ ખુલ્લું હોવાથી કાર્બન જમવા થી પણ આ સમસ્યા વારંવાર થાય છે.
તો તાત્કાલિક નિદાન લાવવા વિનંતી... Was this information helpful? |
Post your Comment