UGVCL — For changing wires on light pol besides my home | |||
મુ. ઇજનેરશ્રી ઉપરોક્ત વિષય અન્વયે આપશ્રીને જણાવવાનું કે મારા ઘરની(મુ. ઉમેદગઢ, ઇડર) સામે જ લાઇટનો થાંભલો લગાવેલ હતો જેનો જીવંત તાર મારા ઘરના ઝાડ વચ્ચેથી પસાર થતો હોવાથી જાનમાલની નુકસાની થવાની સંભાવના રહે છે. જેની જાણ દેશોત્તર ugvcl, ઓફિસને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવેલ નથી. આપશ્રીને નમ્ર વિનંતી કે મારી આ સમસ્યાનો ઝડપી ઉકેલ આવે.જો કોઈ જાનમાલની નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ugvcl ની રહેશે. મહેન્દ્રકુમાર એમ. પટેલ ગામ- ઉમેદગઢ [protected] Was this information helpful? | |||
UGVCL customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
4%
Complaints
405
Pending
0
Resolved
16
View all 405 UGVCL reviews & complaints
+91 27 6222 2081
+91 27 6222 2080
UGVCL Regd. & Corporate Office, Visnagar Road, Mehsana, Gujarat, India - 384001
View all UGVCL contact information
Post your Comment