Address: | Mehsana- kadi division (becharaji subdivision) | Website: | www.consumercomplaints.in |
જય ભારત સાથે જણાવવાનું કે ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ માં આવતું મહેસાણા કડી ડિવિઝન નું બેચરાજી સબ ડિવિઝન માં આવતું ટુવડ ફીડર જેમાં આવતા ગામો ફતેપુરા, મેરા, કોઠારપુરા, ટુવડ જે રૂપેણ નદી ના કાંઠે આવેલાં ગામો છે જ્યાં જંગલ વિસ્તાર પણ મોટો છે તો આ ગામોને રાત્રી દરમિયાન જંગલી પ્રાણીઓ, જીવજંતુઓ ની ઘણી જ બીક રહે છે, તો આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે આ ફિડર ને સૂર્યોદય યોજનામાં લઈ દિવસે થ્રી ફેજ લાઈટ આપવા વિનંતી કરું છું Was this information helpful? |
Post your Comment