UGVCL — service

Address:382130

મે.સાહેબશ્રી,
સવિનય સાથે જણાવવાનુ કે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી દ્વારા ગામ: ટ્રેન્ટ, તા માંડલ જિ અમદાવાદ ખાતે કૌશલ્ય વર્ધન કેન્દ્ર ચલાવવામાં આવે છે. સંસ્થા ભાડાના મકાનમાં વર્ષ-૨૦૧૪ થી કાર્યરત છે. નવા વીજ કનેકશન માટે છેલ્લા ૨ માસથી અરજી માટે માંડલ ની ઓફીસ જવામાં આવે છે. બધા ડોક્યુમેન્ટ તૈયાર થયા પછી સાઇટ સર્વે કરવા આવનાર આપના કર્મચારી દ્વારા વૃક્ષો કાપવાનું કામ અમોને કરવા કહેવામાં આવ્યું.અમોએ સરપંચશ્રી સાથે વાત કરી એ પણ કામ પુર્ણ કરવાની જવાબદારી લીધી. આપની ઓફીસના કર્મચારી દ્વારા એમ કહેવામાં આવેલ કે પહેલા ઝાડ કાપો પછી અરજી સ્વીકારીએ. અમોએ ઝાડ કાપવાની જવાબદારી સરપંચ શ્રી સાથે વાત કર્યા બાદ લીધી પછી તા ૫-૩-૨૦૧૬ ના રોજ હુ ૯:૩૦ વાગે માંડલ ની ઓફીસ પહોચ્યો ત્યારે ૧૦:૩૦ વાગ્યા સુધી અમે રાહ જોઈ છેલ્લે ૧૧:૩૦ વાગ્ય અમારી અરજી જોઈ અમારી સંસ્થાએ ભાડા કરારા ફરીથી કરાવવો પડશે કારણકે આપનો ભાડા કરાર ૫-૩-૨૦૧૬ ની તારીખ થી ૨ વર્ષ પૂરા થતાં નથી એમ કહી અરજી પાછી આપેલ છે.
આપશ્રી ને જણાવવાનું કે અમારી સંસ્થા સરકારી છે અને ભાડાના મકાનમાં ૨૦૧૪ થી ચાલે છે.સંસ્થામાં કોમ્પ્યુટર તથા સીવણ જેવા તાલીમી કોર્ષ ચાલે છે. શુ સરકારી સંસ્થામાં પણ ભાડા કરારની મુદ્દ્ત પુર્ણ થયેલ નથી છતાં આપશ્રી ના અધિકારીશ્રી ના કહેવા મુજબ ભાડા કરાર ફરી કરાવવો પડશે . આ બાબતે જલદી કાર્યવાહી કરશોજી. આ સાથે કરેલ અરજીની નક્લ સામેલ છે.
+9 photos
Was this information helpful?
No (0)
Yes (0)
UGVCL customer support has been notified about the posted complaint.
Complaint comments 

Comments

UGVCL — Power cutoff

Hu dholka Ni najik badarakha no 1 samanya manas chu.have thoda divas thi amara gaam ma light varmvar jay che .ugvcl varao summer ma jyare amare sauthi vadhare power Ni jarur hoy tyare power na aave to amare Bill na bharvu joiye. Winter ma tame su karo cho ?tyare tamne koi kaam yaad nathi aavtu ???
Tamara ghare light nathi jati etle ?
Good

Re fund for electricity bill payment

My name is Punjabhai Narsinhbhai Waghela.my customer no. 21305/00165/6. I have paid my bill through Axis mobile bank app.But I have written my customer no.21305 only.which is wrong.my a/c is debited rs.458.79.I want to refund my payment in my Axis a/c immediately.my axis a/c is [protected].
Hello sir my bill is Rong customer number

Post your Comment

    I want to submit Complaint Positive Review Neutral Comment
    code
    By clicking Submit you agree to our Terms of Use
    Submit
    UGVCL
    customer care contact
    Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each complaint and then ultimately combining them all for an overall score.
    Read more
    4%
    Complaints
    405
    Pending
    0
    Resolved
    16
    UGVCL Phone
    +91 27 6222 2081
    +91 27 6222 2080
    UGVCL Address
    UGVCL Regd. & Corporate Office, Visnagar Road, Mehsana, Gujarat, India - 384001
    View all UGVCL contact information