શ્રીમાન,
આપનીી કંંપનીનું એરકંડીશન મશીન છેલ્લા ચાર વર્ષથી અમે વાપરીએ છીએ. અત્યાર સુધી વગર ખર્ચે સારૂ ચાલેલ છે. પરંતુ છેલ્લા અઠવાડીયાથી આ મશીન બપોરે બંધ થઇ જાય છે. જે સમયે તેની વધારે જરૂર હોય છે. કોમ્પ્રેસર બંધ થઇ જાય છે. બપોરના ૩ થી ૪ કલાક એ.સી. બંધ જ રહે છે. ત્યારબાદ સાંજના સમયે ચાલુ થઇ જાય છે.
આપ સાહેબશ્રીને વિનંતી કે કોમ્પ્રેસર વોરંટી પીરીયડમાં હોઇ તેને બદલી આપવા નમ્ર વિનંતી છે. તેમજ રીપેેરીંગ/સર્વિસ કરી આપવા વિનંતી છે.
ઘનશ્યામ એચ. પટેલ
રર, ન્યુ દેવભુમી સોસાયટી,
જી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પાછળ,
આનંદ પાર્ટી પ્લોટ પાસે, ન્યુ રાણીપ્,
અમદાવાદ-૩૮૨૪૮૦ Was this information helpful? |
We are sorry for the inconvenience caused to you. Please share your contact details with us and we will get in touch with you soon to address your concern.
Regards,
LG Customer Support Team