Gsrtc — missed stop by bus | |||
તારીખ :22/12/2019 .સમય સવારે 3.00 વાગે હુ અને મારૂ ફેમીલી અમે કુલ 6 જણાને લીંબડીથી મોરબી જવાનું હોઈ સવારે ઉપર જણાવેલ તારીખ અને સમય પ્રમાણે લીંબડી બસ સ્ટેશનમાં સુરત - મોરબી બસની રાહ જોતા હતા.પણ4.00 વાગવા છતા બસ આવેલ નહી અને અમે GSRTC ની એપમાં જોતા બસ લીંબડી સર્કલેથી ડાયરેક્ટ નીકળી સુરેન્દ્રનગરવાળા રોડે જતી રહી હતી અને ડેપોમાં આવેલન હતી.ટી.સી પોઇન્ટ માં પુછતા તેઓએ પણ કહેલ કે આ બસ વાળા ને ઘણીવાર જાણ કર્યા છતા બસ ડાયરેક્ટ નીકળી જાય છે.સવારે આ બસ નીકળી ગયા પછી મોરબી જવા માટે બપોર સીવાય કોઈ બસ નથી. તો ST ની આવક અને છબી સુધારો કરવામાં આવે એવી આપશ્રીને મારી નમ્ર વિનંતી. Was this information helpful? | |||
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
4%
Complaints
4389
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Post your Comment