ડેપો મેનેજર સાહેબશà«àª°à«€
પાટણ બેચરાજી બસ સવારે જે à««:૪૫ વાગà«àª¯à«‡ પાટણ થી નીકળતી હતી જે આપે બંધ કરેલ છે તે ફરીથી ચાલૠકરી આપશો કેમ કે સવારે à«« થી ૬ ની વચà«àªšà«‡ કોઈ જ લોકલ બસ છે નઈ અને લોકલ ના મà«àª¸àª¾àª«àª°à«‹ ખૂબ જ હોય છે જેમને જવા માં તકલીફ પડે છે પાસ કઢાયેલા હોવા છતાં પણ àªàª•à«àª¸àªªà«àª°à«‡àª¸ માં àªàª¾àª¡à«àª‚ àªàª°à«€ ને જવà«àª‚ પડે છે અને તેમ છતાં સમય સર પહોંચી સકાતà«àª‚ નથી
તો આપ સાહેબશà«àª°à«€ ને મારી નમà«àª° અરજ છે કે à««:૪૫ વાગયા ની પાટણ બેચરાજી બસ ફરી થી ચાલૠકરસો.
અપેકà«àª·àª¾ સહ
મà«àª¸àª¾àª«àª° Was this information helpful? |
Post your Comment