Gujarat State Road Transport Corporation [Gsrtc] — -- | |||
મેનેજીંગ ડાયરેકટર શ્રી Gsrtc વિષય:રોડસર-પીપર-ભુજ બસ બાબત સાહેબ શ્રી જય ભારત સાથે બહુજ દુઃખ વ્યક્ત કરતા જણાવવું કે ભુજ ડેપો ની આ બસ છેલ્લા 35 વર્ષ (Yers) થી આ રુટ પર ચાલે છે પરંતુ છેલ્લા 8 કે10 મહિના થી કોઈ પણ કારણ વગર વારંવાર આ બસ બંધ કરી દેવામાં આવે છે. આજે છેલ્લા2 મહિના થી આ બસ બંધ છે. ભુજ ડેપો માં ફોન કરવામાં આવે તો ત્યાંથી એમ કહેવામાં આવે છે કે staaf ની કમી છે અથવા બસ ની કમી છે. આ જવાબ યોગ્ય તો નથી જ. આ રુટ માં રોજબરોજ સરકારી કર્મચારીઓ નલિયા થી નખત્રાણા અપડાઉન કરતા હોય છે તથા વિદ્યાર્થીઓ પણ નલિયા થી નખત્રાણા અપડાઉન કરે છે. તથા લોકલ બસ હોવાથી રૂરલ એરિયા માંથી પણ લોકો ને આ બસ ખૂબ ઉપયોગી છે. બસ બંધ હોવાથી paas કઢાવવાના પૈસા પણ વેડફાય છે. બસ આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે આ બસ ચાલુ કરાવવા વિનંતી અને ફરીથી બંધ ન થાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી સહ... લી. ભારત નો એક નાગરિક (Jadeja nirmalsinh. D) Was this information helpful? | |||
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint. | |||
Add a Comment | |||
4%
Complaints
4387
Pending
0
Resolved
186
+91 80 2676 7702
Central Office, C/O Central Workshop GSRTC, Naroda, Gujarat, India - 380001
Post your Comment