આદરણીય સાહેબ
સવિનય જણાવવાનું કે આજ રોજ તા: 28/03/21 ને રવિવારના રોજ આણંદ ડેપો ની બસ આણંદ થી લુણાવાડા જવા માટે ડેપો પર મૂકાઇ હતી. જે આણંદ થી 1:30 એ ઉપડીને લુણાવાડા જવા રવાના થઈ હતી .હું વણકર નયનકુમાર વીરાભાઇ મોજે વિરણયા તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ના વતની, આ બસમાં સવારી કરેલ હતી .જે બસ નો નંબર GJ 18 Z 5706 હતો. તે બસના કંડક્ટર એ ભારતીય ચલણ રૂપિયા 100 ની નોટ સહેજ ફાટી ગયેલી હતી તે લેવાની ના પાડી તેમજ અભદ્ર વર્તન કરી ચાલુ બસે ઉભી દોઢ કિલોમીટર ના અંતરે ઊભીરાખીને મને ઉતારી દીધો.ભારતીય ચલણ ભારતમાં નહી ચાલે તો બીજે કયાં ચાલશે?. આવા લોકો ના કારણે જ આમ જનતાને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે .તો હું એવી આશા રાખું છું કે તમે જરૂર થી કાર્યવાહી હાથ ધરશે.
લી, .
વણકર નયનકુમાર વિરાભાઈ
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment