Address: | Rajkot, Rajkot, Gujarat |
તારીખ 06/08/2019 ના રોજ કાલાવડજામનગર થી ભાવનગર વાળી બસ રાજકોટ થી 15:45 વાગે ઉપાડવાનો સમય હોઈ મારુ બુકીંગ રાજકોટ થી ભાવનગર 2 ટિકિટ નું કરાવેલ હોઈ શીટ નો 31, 30 આ બસ રાજકોટ ડેપો માંથી 15 મિનીટ વેલા ઊપાડી લીધેલ આ બસ ના ડ્રાઇવર અને કન્ડક્ટર સામે નિયત કરેલા સમય કરતા વેલા બસ ઉપાડવા ની બેદરકારી સામે યોગ્ય પગલા લેવા
બુકિંગ ની વિગત:-
Pnr number G28858746
Route no 9271170
Trip code 1415KLVDBVNEXP5
Class EXPRESS
No of seats 2
Service from kalavad jmn
Journey to bhavnagar
Journey date 06/08/2019
Departure time 03:45 pm
Pickup point rajkot busstand(shastra medan)
Service to bhavnagar Was this information helpful? |
Post your Comment