ભુજ પોરબંદર, ભુજ પાલનપુર
Gj 18 z 8402. ૦4/07/2022
જૂબેલી ગ્રાઉન્ડ પાસે 6:56 એ પોચી તો ડેઇલી પ્રોબ્લેમ કેમ હોય સકે
ભુજ કડી કસવા, ભુજ રાપર ને પ્રોબ્લેમ નથી થતો આ જ બસ ને પ્રોબ્લેમ થાય છે DC ફોન ઉપાડે નહિ ઉપાડે તો જવાબ ઉગનોર કરે
ભુજ ડેપો બસ ના ડ્રાઇવર કંડકટર અને ડીસી ને જ પ્રોબ્લેમ હોય એવું લાગે છે બીજા ડેપો ની બસ ટાઈમે ઉપાડી લે છે તો પ્રોબ્લેમ ક્યાં છે
5/૦૭/૨૦૨૨
ભુજ પોરબંદર, ભુજ પાલનપુર, ભુજ કડી કાસ્વા
6;45 ટાઈમે મોર્નિંગ બસ ટાઈમીંગ નોટ ઓકિ
ડેપો મેનેજર ને કોલ કરીએ તો ક બીજી બસ માં નીકળી જવાય પ્રોબ્લેમ થાય તો બસ ની રાહ સૂકમ જુવો છો મારી પાસે રેકોર્ડ છે ડેપો મેનેજર નો સરકારી અધિકારી એવા જવાબ આપે તો બીજા કોને કેવાનું ડેપો ઇન્ચાર્જ ની ઓનલાઇન કમ્પ્લાઈન કરી તોભિ નો રોલ નો અંસ્વેર સરકારી તંત્ર ઇઝ poor વેરી વેરી કોઈ શંબડવા વારૂજ નથી Was this information helpful? |
Post your Comment