Gujarat State Road Transport Corporation [GSRTC] — About restart bus route
P
PATEL TUSHARKUMAR PRAVINCHANDRA
Aug 29, 2022
નમસ્કાર
જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાનમા જણાવવાનું કે નડિયાદ ડેપો ની બસ જે આનંદ - રતનપુર એક્સપ્રેસ બસ ચાલુ હતી તે એકદમ બંધ કરવામા આવી છે અથવા તેના સમયમા ફેરફાર કરવામા આવેલ છે પણ એ બસ સવારે મોડાસા ૯:૩૦ કલાકે આવે છે, અને મોડાસાથી શામળાજી અપ ડાઉન કરતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ હતી. જેના લીધે તમામ કર્મચારીઓ સમયસર પોતાની નોકરી પર પહોચી શકતા ... હવે આ બસ બંધ થતા તેઓને સમય સર પહોચવામા ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તથા તે સમયે કોઇ એક્સપ્રેસ બસ નથી પણ તે સમયની આસપાસ લોકલ બસો છે પણ તેમા જતા નોકરીના સ્થળે ખુબજ મોડા પહોચાય છે તો અમારી આપશ્રી ને નમ્ર અરજ છે કે તે બસ પુન; સારુ કરશો તે બસ નો રૂટ થોડો ટૂંકાવી ( આનંદ-રતનપુર થી ટૂંકાવી આનંદ-શામળાજી) સુધીનો કરી ફરી એક્સપ્રેસ બસ સેવા ચાલુ કરવા વિનંતી...
સહકારની અપેક્ષા સહ...
Was this information helpful?
No (0)
Yes (0)
Gujarat State Road Transport Corporation [GSRTC] customer support has been notified about the posted complaint.
Add a Comment
Share
Related Gujarat State Road Transport Corporation [GSRTC] reviews
Customer satisfaction rating Customer satisfaction rating is a complex algorithm that helps our users determine how good
a company is at responding and resolving complaints by granting from 1 to 5 stars for each
complaint and then ultimately combining them all for an overall score. Read more
Post your Comment